વિશ્વાસ, વફાદારી, વ્યાભિચાર અને સાથ

f81adda44b88e26d27ee3b94ebd02e3e

વિશ્લેષણ કરવું હોય તો ઘણું બધું લખાય. પણ આજે તો ફક્ત પ્રશ્નોજ કરવા છે.

 • શું હિલેરી ક્લીન્ટન ને તેના પતિ બિલ ક્લીન્ટન પર વિશ્વાસ છે?
 • શું બિલ ક્લીન્ટન હવે થી વફાદારી નિભાવશે?
 • હિલેરી ક્લીન્ટને બિલ ક્લીન્ટન નો વ્યાભિચાર માફ કરી ખરું કર્યું?
 • હિલેરી ક્લીન્ટને બિલ ક્લીન્ટનને ફક્ત સાથ આપવાનો દેખાડો કર્યો? આજે શું બિલ ક્લીન્ટન આ ઉપકારનો બદલો વાળે છે?
 • લીવઇન રિલેશનશિપ માં રહેતા યુગલો શું વ્યાભિચાર આચરે છે?
 • લીવઇન રિલેશનશિપ પૂરી થયા બાદ તે વ્યક્તિ જો કોઈ બીજા જોડે લગ્ન કરે તો તેના પર વિશ્વાસ કરાય?
 • લીવઇન રિલેશનશિપ પૂરી થયા બાદ તે વ્યક્તિ બીજી રિલેશનશિપમા વફાદારી નિભાવશે?

સામે આ સવાલો પણ કરીએ

 • શું કૃષણએ વ્યાભિચાર આચર્યો હતો?
 • દ્રૌપદી ક્યા એક ને વફાદાર હતી? પાંડવોની દરેકની અલગ પત્નીઓ પણ હતી. તો દ્રૌપદી તરફજ આંગળીઓ કેમ?
 • ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નો જન્મ વ્યાભિચાર થી થયો હતો? અને પાંચેય પાંડવોનો?
 • મંદોદરીને રાવણ પર વિશ્વાસ હતો? રામને સીતા પર વિશ્વાસ હતો?
 • સીતાએ અગ્નિપરીક્ષા આપી અને તે વફાદાર હતા, તો રામે તેનો સાથ કેમ છોડ્યો?
 • ઉર્વશી તો વનમાં ન ગઈ, તો શું તેને લક્ષ્મણનો સાથ નહોતો ગમતો?
 • એક પત્ની, એક પતિ ના યુગ નો અંત આવી રહ્યો છે? શું આપણે પાછા બહુપત્નીત્વ, બહુપતિત્વ તરફ પ્રયાસ કરી રહ્યા છીએ?
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s