ઝીંદગી

કેવા સ્વપ્ન હતા? કેવા દિવસો છે

શું ઝંખ્યું હતું ? શું મળ્યું

પ્રયત્નો વગર ફળ ન મળે

હવે પ્રયત્ન કરવાની ઈચ્છા છે?

 

આ મારી મંઝીલ નથી….

પણ આગળ બધું ધૂંધળું છે

રસ્તો દેખાતો નથી. કઈ દિશામાં જાઉં?

ખૂબ દૂર દૂર જવું છે. જીવતા જીવે.

 

આખરી મંઝીલ તો આવશેજ,

તે પેહલા કઇંક કરવાની ઈચ્છા છે.

કુવામાંના દેડકા જેવી હું

આભમાં ઉડવાના સ્વપ્ન જોઉં

 

શેખચલ્લી બની બેઠી છું

અર્જુન થી જોજનો દૂર

વાચું ગીતા, બાઈબલ ને કુરાન

બધું મન નું મનમાં રહે પુરાઈ

 

શું થયું? કેમ બેસી રહી છે?

મન વેગીલું ને પથ્થર નું તન

શરીરને જો મળે મનની ચંચળતા

તો ઉડવા લાગુ આંબે

 

હું તો કૂદતી ફૂદ્કતી પારેવડી

કેમ બની ગઈ પીપળા ની પાંદડી

ચાલ ઉઠ, જાગ, ન રહે ઊંઘતી

જીવ મન ભરીને આ અલમસ્ત જિંદગી

 

Advertisements

2 thoughts on “ઝીંદગી

    • The confusion is always there, but the whole idea is living happily with the confusion with a positive mind frame and eyes (like Arjuna) on the destination

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s